શ્રી 

એક જાહેર સંસ્થા જ્યારે સો વર્ષના સુદીર્ઘ અસ્તિત્વની યાત્રા પૂરી કરે અને એના હોવાપણાની સાર્થકતા જણાય, ત્યારે સમાજ તે સંસ્થાનો ઋણી બને છે.

એકસો અગિયાર વર્ષોથી નવસારી અને સમગ્ર પંથકનાં હજારો વ્યક્તિઓને જ્ઞાન અને પ્રેરણાનાં પિયૂષ પાનાર શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય એ ફક્ત પુસ્તકાલય નથી રહ્યું પણ એની બહુવિધ પ્રવૃત્તિઓને કારણે એ સાચા અર્થમાં જ્ઞાનધામ બન્યું છે.

 શ્રીમતી 