ગુજરાત સરકાર તરફથી અપાતો ગુજરાતના શ્રેષ્ઠ શહેર ગ્રંથાલયનો પ્રતિષ્ઠિત સ્વ. મોતીભાઇ અમીન ઉત્તમ ગ્રંથાલય સેવા એવોર્ડ  (રૂ.૫૦,૦૦૦)અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર ૨૦૧૪-૧૫; ૨૦૧૫-૧૬ના વર્ષની કામગીરી માટે શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ, નવસારીને અમદાવાદ ખાતે યોજાયેલ એક સાદગીભર્યા, સુંદર સમારંભમાં પુસ્તકાલયના પ્રમુખ પ્રશાંતભાઈ પારેખ, પૂર્વમંત્રી ઋત્વિજ ટ્રસ્‍ટી જયપ્રકાશ મહેતા , મંત્રી ઉમા ભટ્ટ, કોષાધ્યક્ષ દીપક પરીખ ,ગ્રંથપાલ મેઘના કાપડિયા અને પ્રીતી સોનીએ પુસ્તકાલયના પ્રતિનિધિ તરીકે એવોર્ડ, પ્રમાણપત્ર , સન્માન સવીકાર્યા હતા.


ગુજરાત સરકાર તરફથી અપાતો ગુજરાતના શ્રેષ્ઠ શહેર ગ્રંથાલયનો પ્રતિષ્ઠિત સ્વ. મોતીભાઇ અમીન ઉત્તમ ગ્રંથાલય સેવા એવોર્ડ  (રૂ.૫૦,૦૦૦)અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર ૨૦૧૪-૧૫; ૨૦૧૫-૧૬ના વર્ષની કામગીરી માટે શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ,નવસારીને  અને ગ્રંથપાલ શ્રીમતી મેઘનાબેન કાપડિયાને પણ શ્રેષ્ઠ ગ્રંથપાલ તરીકેનો એવોર્ડ (રૂ.૧૦,૦૦૦)અને પ્રમાણપત્ર અમદાવાદ ખાતે યોજાયેલ એક સાદગીભર્યા, સુંદર સમારંભમાં ગ્રંથપાલ મેઘના કાપડિયાએ એવોર્ડ, પ્રમાણપત્ર , સન્માન સવીકાર્યા હતા.