30/08/2025 : વક્તાઓ – પર્લ લાડ, ટીના પ્રજાપતિ, કુશલ પંડયા, પ્રિત પટેલ

Aug 30, 2025

૧). વક્તા : પર્લ મહેન્દ્ર કુમાર લાડ(ધો-8)
પુસ્તક : બાબા સાહેબ આંબેડકર
પબ્લિશર : પિક્ટોરિયલ બાયોગ્રાફી જેન્કો પબ્લિશર
શાળા : AB School

૨). વક્તા : ટીના અમરતભાઈ પ્રજાપતિ (ધો-7)
પુસ્તક : પ્રદુષણ અને આપણું સ્વાસ્થ્ય
લેખક : ડૉ. કિશોર મિસ્ત્રી
શાળા : ડી.ડી હાઇસ્કુલ ફૉર ગર્લ્સ (પ્રા .વિ )

3). વક્તા: કુશલ કૌશિકભાઈ પંડયા (ધો-૧૧)
પુસ્તક : ભગવો ધ્વજ
લેખક : નારાયના હરિ પાલકર
શાળા : સર સી .જે.એન .ઝેડ મદ્રેસા હાઈસ્કૂલ

૪). વક્તા : પ્રિત અંકુરકુમાર પટેલ (ધો-૧૧)
પુસ્તક : પર્યાવરણ આપણું મિત્ર
લેખક : ઉમેશ ગોસ્વામી
શાળા : બાઈ નવાજબાઈ તાતા ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ