વક્તા : નકુલ કમલેશકુમાર રાઠોડ (ધો-૭)
પુસ્તક : પાતાળ પ્રવેશ
લેખક : જૂલે વર્ન
શાળા : આશ્રમશાળા ભક્તાશ્રમ અંગ્રેજી મા.સ્કુલ (ગુ.મા.)
વક્તા : દિપ્તી અનિલભાઈ તિવારી (ધો-૧૨)
પુસ્તક : અપંગ નહિ અશક્ત
લેખક : યશવન્ત મહેતા
શાળા : શ્રી મ.સ. કોઠારી મૂક બધિર મા. અને ઉ.મા.શાળા, નવસારી
વક્તા : શિયુ મુકેશભાઈ શાહ (ધો-૧૨)
પુસ્તક : સંઘર્ષથી સિદ્ધિ સુધી
લેખક : અમલા પરીખ
શાળા : શ્રી વી.વી.પી.પી અને શ્રી વી.એસ.પટેલ ઉ.મા વિધાલય, કસ્બાપાર (નવસારી)
વક્તા : વિભૂતિ ચેહરાભાઈ દેસાઈ (ધો-૮)
પુસ્તક : આપણું ઘર આપણી ધરા
લેખક : અનિતા ભટનાગર જૈન
શાળા : શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિધાલય