૧). વક્તા : આલિયા જાવિદ ભાયાત (ધો-૮)
પુસ્તક : પ્રદૂષણ મુક્ત પર્યાવરણ આજ અને આવતીકાલ
લેખક : ધવલ પટેલ
શાળા : શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય
૨). વક્તા : મોહમ્મદ આકીબ સલીમ ખરાદી (ધો-૯)
પુસ્તક : પર્યાવરણની જાળવણી કેમ કરશો?
લેખક : ડૉ. કે. ટી. મહેતા
શાળા : બાઈ નવાજબાઈ તાતા ગર્લ્સ હાઈસ્કૂલ (ગુ.મા.)
3). વક્તા : પ્રિયંવદા નેમારામ ચૌધરી (ધો-૧૨)
પુસ્તક : વસ્તી વિસ્ફોટ અને પર્યાવરણ
લેખક : ડૉ. કે. ટી. મહેતા
શાળા : રમણ બ્રધર્સ વિદ્યાલય, ઉગત
૪). વક્તા : જય ગિરિશભાઈ આહીર (ધો-૯)
પુસ્તક : ૧૦૧ વાતો વિજ્ઞાન – સમજની
લેખક : યશવંત મહેતા
શાળા : ગુરુકુલ વિદ્યામંદિર, સૂપા