12/07/2025 : વક્તાઓ – હિતાક્ષી યાદવ, મો.શહેઝાદ શાહ, ઝલક ઢીમર, ધ્રુવ પટેલ

Jul 12, 2025

૧). વક્તા : હિતાક્ષી અજબરીશ યાદવ(ધો-૭)
પુસ્તક : બાળવીરોની સાહસ કથાઓ
લેખક : નટવર હેડાઉ
શાળા : શ્રી ચી.લ.પરીખ પ્રા.શાળા, મંકોડીયા.

૨). વક્તા : મો.શહેઝાદ શાહબાન શાહ(ધો-૧૦)
પુસ્તક : ભારતને ઓળખીએ (ઈતિહાસ)
લેખક : ખંડપુર સ્વર્ણ
શાળા : શેઠ એચ.સી.પારેખ હાઇસ્કૂલ, નવસારી.

3). વક્તા : ઝલક ધર્મેશભાઈ ઢીમર(ધો-૮)
પુસ્તક : એક અનોખી આશા
લેખક : સુરેશ-અલકા પ્રજાપતિ
શાળા : સંદીપ દેસાઈ પ્રાથમિક વિદ્યાલય, ચોવીસી

૪). વક્તા : ધ્રુવ ચિરાગ પટેલ(ધો-૯)
પુસ્તક : આર્યપુત્રીઓ સાવધાન
લેખક : ઉર્વા અધ્વર્યુ
શાળા : AB School, CBSE Partapore.