08/11/2025 : વક્તાઓ – ધ્રુવ રાઠોડ, વિરલ હળપતિ, રાફિયા પઠાણ, Neerja Pandya

Nov 8, 2025

વક્તા : ધ્રુવ નિતિનભાઈ રાઠોડ (ધો-૧૦)
પુસ્તક : પર્યાવરણમાં માનવીનો હસ્તક્ષેપ
લેખક : રમેશ પટેલ
શાળા : ધ જમશેદ એન્ડ શીરીન ગઝદર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, ગણદેવી

વક્તા : વિરલ જીતુભાઈ હળપતિ (ધો-૧૦)
પુસ્તક : પ્રદૂષિત પર્યાવરણ
લેખક : નગીન મોદી
શાળા : એન.બી.પટેલ સ.વિ. સાર્વજનિક હાઈસ્કૂલ,સરભોણ

વક્તા : રાફિયા સહેજાદખાન પઠાણ (ધો-૮)
પુસ્તક : પ્રકૃતિનો અવાજ
લેખક : નટવર હેડાઉ
શાળા : બાઈ નવાજબાઈ તાતા ગર્લ્સ હાઈસ્કૂલ (ગુ.મા.)

વક્તા : Neerja Kashyap Pandya (ધો-૬)
પુસ્તક : Charlie and the Chocolate Factory
લેખક : Roald Dahl
શાળા : Podar International School

આભાર !