08/08/2026 : વક્તાઓ – રુદ્ર દેસાઈ, કરુણા પટેલ, અર્થ પ્રજાપતિ, ધ્રુવ વર્મા

Aug 8, 2026
વક્તા : રુદ્ર ચેહરાભાઈ દેસાઈ (ધો-૭)
પુસ્તક : જંગલ બુક
લેખક : રૂડયાર્ડ કિપલિંગ
શાળા : શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય
વક્તા : કરુણા સંદિપકુમાર પટેલ (ધો-૮)
પુસ્તક : હિમાલય કા સમર્પણ યોગ ભાગ -૧
લેખક : શ્રી શિવકૃપાનંદ સ્વામી
શાળા : ડિવાઈન ઈન્ટરનેશનલ સ્કૂલ
વક્તા : અર્થ બાબુભાઈ પ્રજાપતિ (ધો-૯)
પુસ્તક : અંતરીક્ષ ઉડ્ડયન
લેખક : ડૉ. જે. જે. રાવલ
શાળા : શેઠ એચ.સી.પારેખ નવસારી હાઈસ્કૂલ
વક્તા : ધ્રુવ બ્રજેન્દ્રકુમાર વર્મા (ધો-૯)
પુસ્તક : આદર્શ સુધારક દયાનંદ
લેખક : દેવેન્દ્રનાથ મુખોપાધ્યાય
શાળા : ગુરુકુલ વિદ્યામંદિર ,સુપા