08/02/2025 : વક્તાઓ – ક્રિપા પટેલ, દિશા મોકાશી, સાહિલ નાયકા, નદીમ પઠાણ

Feb 8, 2025

૧). વક્તા : ક્રિપા હિતેશભાઈ પટેલ (ધો.-૮)
પુસ્તક : બાળકિશોર રામાયણ
લેખક : સુરેશ પ્રજાપતિ
શાળા : શ્રી બા.લ.પરીખ ઉ.મા. વિદ્યાલય

૨). વક્તા : દિશાકુમારી હરીશચંદ્ર મોકાશી (ધો.–૯)
પુસ્તક : એબ્રહામ લિંકનના જીવન પ્રસંગો
લેખક : મુકુલ કલાર્થી
શાળા : એ.બી.સ્કૂલ પરતાપોર

3). વક્તા : સાહિલકુમાર સુમનભાઈ નાયકા (ધો.-૬)
પુસ્તક : તક
લેખક : રાજ ભાસ્કર
શાળા : સંદીપ દેસાઈ પ્રાથમિક વિદ્યાલય,ચોવીસી

૪). વક્તા : નદીમ સબીરભાઈ પઠાણ (ધો.–૯)
પુસ્તક : પર્યાવરણ અને તેનું રક્ષણ
લેખક : ડૉ.કિશોર પંડ્યા
શાળા : બાઈ નવાજ બાઈ તાતા ગર્લ્સ હાઇસ્કૂલ