વર્ષ: | ઇ.સ. ૧૮૯૮ |
જમીનનું ક્ષેત્રફળ: | ૬૭૬.૬૭ ચો.મી. |
કુલ ભવનનું ક્ષેત્રફળ: | ૭૫૦.૦૦ ચો.મી. (લાયબ્રેરીના વપરાશ માટે) |
૪૪૬.૦૦ ચો.મી. (ભાડેથી આપેલ છે) | |
કોમ્પ્યુટર ટર્મીનલ | ૯ |
સભ્ય સંખ્યા: | ૩,૪3૯ |
સભ્ય સંખ્યા (બાળ વિભાગ): | ૩,૬૮૪ |
દ્રશ્ય-શ્રાવ્ય: | ૩૨૭ |
શેરી પુસ્તકાલયના સભ્યો: | ૧,૧૬૩ |
કુલ સભ્ય સંખ્યા: | ૮,૬૧૩ |
કુલ: | ૯૭,૫૧૩ |
ગુજરાતી: | ૬૦,૦૮૪ |
અંગ્રેજી: | ૨૭,૮૯૧ |
હિન્દી: | ૮,૩૭૭ |
મરાઠી: | ૯૧૭ |
સંસ્કૃત: | |
ઊર્દૂ: | 10 |
વિડિયો કેસેટ: | 341 |
ઓડિયો કેસેટ: | 1886 |
ઓડિયો-વિડિયો સીડી/ડીવીડી: | 449 |
ગુજરાતી: | 12571 |
અંગ્રેજી: | 4209 |
કુલ: | 16780 |
ગુજરાતી: | 137 |
અંગ્રેજી: | 37 |
હિન્દી: | 11 |
ગુજરાતી: | 11 |
અંગ્રેજી: | 5 |
હિન્દી: | 2 |
કુલ: | 18 |
આ સંસ્થામાં વાચકોની વિનંતીથી સંસ્થામાં ન હોય તેવાં પુસ્તકો તરત જ મંગાવી લેવાં આવે છે. કોઇપણ વાચકને પુસ્તકાલયના કોઇપણ પુસ્તક કે સામયિકના કોઇપણ ભાગની ફોટો કોપી જોઇતી હોય તો તે યોગ્ય કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વાચકો ટેલીફોન પર જ પુસ્તકો રીન્યુ કરાવી શકે છે. પુસ્તકાલયમાં ઉત્તમગ્રંથોનો ‘Best of Library‘ જુદો કબાટ રાખ્યો છે. આ સંસ્થાના વાચક સભ્યપદ માટે કોઇ લવાજમ નથી, આપે માત્ર નિયત ફોર્મમાં અરજી કરી નીચે પ્રમાણે ડીપોઝીટ ભરવાની રહેશે.
નોંધ: બાળ વિભાગના સભ્યપદ માટે કોઇ ડીપોઝીટ નથી (નિયમોને આધીન). ઈલેકટ્રોનિક લાયબ્રેરીના સભ્યપદ માટેનું લવાજમ નીચે પ્રમાણે છે: ઓડીયોવીડીયો / સીડી રૂ. ૫૦.૦૦રૂ. ૨૫૦.૦૦ વાર્ષિક લવાજમ: ડીપોઝીટ: રૂ. ૫૦.૦૦રૂ. ૨૦૦.૦૦ સભ્યો ટેલીફોન કે ઇ-મેઇલ દ્વારા પોતાને વાંચવા માટે જોઇતા પુસ્તકોની જાણ કરી શકે છે. આ રીતે જાણ કર્યાના ‘૨૪’ કલાકની અંદર જો પુસ્તક ઉપલબ્ધ હોય તો એમને ઘરે બેઠા પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે. સભ્ય જયારે પુસ્તક પરત કરવા ઇચ્છતા હોય ત્યારે ફરીથી ટેલીફોન કે ઇ-મેઇલથી જાણ કરે છે, જેથી પુસ્તકો ઘરેથી પાછા મેળવવાની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ નવા પુસ્તકો પણ જોઇતા હોય તો, તે પણ પહોચાડવામાં આવે છે. આ સેવા માટે નિયત ફી ભરવાની હોય છે. સંસ્થા ઉત્કૃષ્ટ જ્ઞાની વાચકોને પ્રબુધ્ધ વાચકો તરીકે સન્માને છે અને તેઓને ગમે ત્યારે ગમે તે સ્થળે કોઇપણ પુસ્તક ગમે તો, તે પુસ્તક પુસ્તકાલય માટે ખરીદવાનો અધિકાર આપે છે. આવા પ્રબુધ્ધ વાચકો આ પુસ્તક વાંચી, પુસ્તકાલયને પરત કરી પુસ્તક કિંમત પરત મેળવી શકે છે.વિશિષ્ટતાઓ / વિશેષ સેવાઓ:
વાચકોને જોઇતું પુસ્તક તરત જ મળી રહે તે માટે પુસ્તક રીઝર્વેશન પધ્ધતિનો પણ અમલ થાય છે.ફોટો કોપી સેવા:
ટેલીફોન રીન્યુઅલ:
રૂ. ૨૫૦
રૂ. 300
રૂ. ૫૦૦
આ માહિતી ટુંક સમયમાં અહી જોવા મળશે.
આ માહિતી ટુંક સમયમાં અહી જોવા મળશે.
આ માહિતી ટુંક સમયમાં અહી જોવા મળશે.
વર્ષ: ઇ.સ. ૧૮૯૮
જમીનનું ક્ષેત્રફળ: ૬૭૬.૬૭ ચો.મી.
કુલ ભવનનું ક્ષેત્રફળ: ૭૫૦.૦૦ ચો.મી. (લાયબ્રેરીના વપરાશ માટે)
૪૪૬.૦૦ ચો.મી. (ભાડેથી આપેલ છે)
કોમ્પ્યુટર ટર્મીનલ ૯
સભ્ય સંખ્યા: ૩,૪3૯
સભ્ય સંખ્યા (બાળ વિભાગ): ૩,૬૮૪
દ્રશ્ય-શ્રાવ્ય: ૩૨૭
શેરી પુસ્તકાલયના સભ્યો: ૧,૧૬૩
કુલ સભ્ય સંખ્યા: ૮,૬૧૩
કુલ: ૯૭,૫૧૩
ગુજરાતી: ૬૦,૦૮૪
અંગ્રેજી: ૨૭,૮૯૧
હિન્દી: ૮,૩૭૭
મરાઠી: ૯૧૭
સંસ્કૃત:
ઊર્દૂ: 10
વિડિયો કેસેટ: 341
ઓડિયો કેસેટ: 1886
ઓડિયો-વિડિયો સીડી/ડીવીડી: 449
ગુજરાતી: 12571
અંગ્રેજી: 4209
કુલ: 16780
ગુજરાતી: 137
અંગ્રેજી: 37
હિન્દી: 11
ગુજરાતી: 11
અંગ્રેજી: 5
હિન્દી: 2
કુલ: 18
૧૯૧૧-૧૨
મે. સુબા સાહેબ, રા.રા. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ પ્રમુખ શ્રી માણેકલાલ શિવલાલ વકીલ મંત્રીશ્રી શ્રી રુદરજી મોહનભાઈ વકીલ મંત્રીશ્રી
૧૯૧૨-૧૩
મે.રા.રા. માણેકલાલ સાકરલાલ દેસાઈ પ્રમુખ શ્રી રુદરજી મોહનભાઈ વકીલ મંત્રીશ્રી શ્રી જમાનાદાસ ઘેલાભાઈ વકીલ મંત્રીશ્રી
૧૯૧૩-૧૪
મે.રા.રા. માણેકલાલ સાકરલાલ દેસાઈ પ્રમુખ શ્રી જમાનાદાસ ઘેલાભાઈ વકીલ મંત્રીશ્રી રા. નાગરજી વસનજી દેસાઈ મંત્રીશ્રી
૧૯૧૪-૧૫
મે.રા.રા. સારાભાઇ વહાલાભાઈ મજુમદાર (ડીસ્ટ્રીક્ટ જડ્જ) પ્રમુખ શ્રી જમાનાદાસ ઘેલાભાઈ વકીલ મંત્રીશ્રી રા. નાગરજી વસનજી દેસાઈ મંત્રીશ્રી
૧૯૧૫-૧૬
મે.રા.રા. ગોવિંદભાઈ દેસાઈ પ્રમુખ શ્રી જમાનાદાસ ઘેલાભાઈ વકીલ મંત્રીશ્રી રા. નાગરજી વસનજી દેસાઈ મંત્રીશ્રી
૧૯૧૬-૧૭
મે.રા.રા. ગોપાલકૃષ્ણ દાંડેકર પ્રમુખ શ્રી જમાનાદાસ ઘેલાભાઈ વકીલ મંત્રીશ્રી રા. નાગરજી વસનજી દેસાઈ મંત્રીશ્રી
૧૯૧૭-૧૮
મે.રા.રા. રતનજી ડોસાભાઈ માસ્તર (ડીસ્ટ્રીક્ટ જડ્જ) પ્રમુખ શ્રી જમાનાદાસ ઘેલાભાઈ વકીલ મંત્રીશ્રી રા. નાગરજી વસનજી દેસાઈ મંત્રીશ્રી
૧૯૧૮-૨૦
મે.રા.રા. રતનજી ડોસાભાઈ માસ્તર (ડીસ્ટ્રીક્ટ જડ્જ) પ્રમુખ રા. નાગરજી વસનજી દેસાઈ મંત્રીશ્રી રા. દ્વારકાદાસ રંગનાથ શેઠજી મંત્રીશ્રી
૧૯૨૦-૨૧
મે.રા.રા. મોરેશ્વર વિનાયક સારંગપાણિ પ્રમુખ રા. નાગરજી વસનજી દેસાઈ મંત્રીશ્રી રા. દ્વારકાદાસ રંગનાથ શેઠજી મંત્રીશ્રી
સભ્યશ્રીઓ
વ્યક્તિ વિશેષ દીર્ઘા
HALL OF FAME
હેતુ:
- વિદ્યાર્થીઓ મહાપુરૂષોના જીવન ચરિત્રો વાંચે, વિચારે અને એમના જીવનમાંથી પ્રેરણા મેળવે.
- બાળકોને કોઇપણ વિષયના ઉડાણમાં ઉતરી અભ્યાસ કરવાની ટેવ પડે
- લેખન કૌશલ્ય વિકસે
- આજના સમયમાં ખૂબ જ જરૂરી એવી પ્રેઝન્ટેશન તૈયાર કરવાની પણ તાલીમ મળે
- ટીમવર્ડની તાલીમ મળે
- એ દ્વારા નવસારીમાં નર-નારી રત્નોનું એક કાયમી પ્રદર્શન તૈયાર થાય, જેની ડીજીટલ નકલ પણ ઉપલબ્ધ
- હોય. તેમજ Soft/Digital copy હંમેશ માટે ઉપલબ્ધ રહે.
- દર અઠવાડિયે નવસારીમાં કાયમી સ્તરે એક / બે નર-નારી રત્નોના પ્રદર્શનો ગોઠવાય જેનો તમામ જનતા અને બાળકો લાભ લઇ શકે.
- શાળાને પણ આ પ્રદર્શનો આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને પણ બતાવી શકાય.
- મહાપુરૂષોની જન્મ જયંતિ, પુણ્યતિથિ વેળા પણ આવા પ્રદર્શનો યોજી શકાય.
શું કામ કરવામાં આવ્યું:
- દરેક શાળાને ૨ / ૩ મહાપુરૂષો સૂચવવામાં આવ્યા.
- શાળાના દરેક વિદ્યાર્થીએ પ્રથમ તબક્કે આ મહાપુરૂષોનું જીવન વાંચવાનું હતું.
- જીવન ચરિત્રના પુસ્તકોના વાંચન માટે ૧ માસનો સમય આપવામાં આવ્યો હતો.
- વાચન પૂરૂ થયા બાદ દરેક વર્ગમાં વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી.
- વક્તૃત્વ સ્પર્ધા પૂરી થયા બાદ વિજેતા વિદ્યાર્થીઓએ નિબંધો પણ લખ્યા અને નિબંધ લખાયા બાદ પણ અભ્યાસ ચાલુ રાખવામાં આવ્યો.
- આ નિબંધો આધારિત, નિબંધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓના જુથ દ્વારા મહાપુરૂષોના જીવનની ઝાંખી કરાવતી ૫૦ સ્લાઇડ તૈયાર કરવામાં આવી, જેના દ્વારા આખરે મહાપુરૂપોનું પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું.
શાળાએ શું કર્યુ:
- ભાગ લેનાર શાળાઓએ બે નર-નારી રત્નોનું એક પ્રદર્શન તૈયાર કર્યુ
- દરેક પ્રદશન આશરે ૧૫ થી ૫૦ સ્લાઇડનું બનેલું છે
કોણે કર્યું:
વિદ્યાર્થઓની ટીમ દ્વારાઃ
ટીમમાં કેટલા વિદ્યાર્થી : ૧૫ થી રપ
આ પ્રદર્શનમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થયોઃ
મહાપુરૂષોના જન્મ, બાળપણ / ભણતર-શિક્ષણ, યુવાવસ્થા, પ્રેરણા ક્યાંથી મેળવી, સંઘર્ષ કરવા માટે શું કર્યું, કેવા પ્રકારની સમસ્યા તેમજ તકલીફોનો સામનો કર્યો, જીવન પરિવર્તન કેવી રીતે થયું, પ્રેરણાદાયી પ્રસંગો સામાજિક, કૌટુંબિક, રાજકીય ઉત્થાન માટે કરેલાં કાર્યો, એમનું મિશન, એમના જીવનનો સંદેશ, એમના મુખ્ય વિચારો, વ્યક્તિત્વ પહેલા / પછી, જીવનનાં અંતિમ વર્ષો, પરિવાર / વશંજ, પુત્રો / પુત્રી હાલ ક્યાં છે, શું કરે છે, જેવાં મુદ્દાઓનો સમાવેશ છે.
લાઇબ્રેરી દ્વારા શું કરવામાં આવ્યું:
- મહાપુરૃષોની યાદી તૈયાર કરી અને શાળાને જણાવવામાં આવી
- જીવનચરિત્રના પુસ્તકો માટે મદદ પૂરી પાડવામાં આવી
- માર્ગદર્શન અને ચકાસણી કરવામાં આવી
- આ રીતે પ્રદર્શન તેયાર કરવામાં આવ્યું
- ફોટોશોપના નિષ્ણાંત દ્વારા આ પ્રદર્શનને આકર્ષક બનાવવામાં આવ્યું
- પ્રદર્શનની એક કોપી શાળાને આપવામાં આવશે
- લાયબ્રેરીની વેબસાઇટ પર આ ૫૩ પ્રદર્શનો મૂકવામાં આવશે (ગુજરાતી અને અંગ્રેજીમાં પણ) જેથી વિશ્વભરના લોકો એનો લાભ લઇ શકશે
- આ પ્રદર્શન ડીજીટલ અને ફ્લેક્ષ બેનર પર એમ હાર્ડ કોપીમાં પણ તૈયાર કરવામાં આવ્યા છે
પ્રોત્સાહન અને પુરસ્કાર:
દરેક બાળકને : રૂ. ૧૦૦/-ના પુસ્તકો
દરેક ભાગ લેનાર શાળાને : રૂ. ૧૦૦૦/-ના પુસ્તકો
કુલ પુરસ્કાર : આશરે રૂ. ૩.૦૦ લાખ
ભાગ લેનાર દરેક બાળકો અને શાળાને પ્રમાણપત્રો
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
શાળાઃ ડી.ડી. હાઈસ્કૂલ ફોર ગર્લ્સ
ઝવેરચંદ મેઘાણી
શાળાઃધી ડી કે ટાટા હાઈસ્કૂલ , નવસારી
આલ્બર્ટ આઇન્સ્ટાઇન
શાળાઃ વિદ્યાકુંજ સ્કૂલ નવસારી(અંગ્રેજી માધ્યમ) પ્રાઈમરી વિભાગ
આર્કિમીડીઝ
શાળાઃ પ્રભુપ્રેમી વિદ્યાલય , ડુંગરી
ભગત સિંહ
શાળાઃ નગર પ્રાથમિક કન્યાશાળા નં.૧, નવસારી
ભગિની નિવેદિતા
શાળાઃ બાઈ નવજબાઈ ટાટા ગર્લ્સ હાઇસ્કુલ, નવસારી
ભગવાન બુદ્ધ
શાળાઃ બાઈ નવજબાઈ ટાટા ગર્લ્સ હાઇસ્કુલ, નવસારી
બિલ ગેટ્સ
શાળાઃ શ્રી સરદાર પટેલ વિદ્યાભવન
ધીરૂભાઈ અંબાણી
શાળાઃ સર કાવસજી જહાંગીર નવસારી જરથોસ્તી મદ્રેસા
ડૉ.હેડગેવાર
શાળાઃ શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય , નવસારી
જમશેદજી ટાટા
શાળાઃ શ્રી સરસ્વતી વિદ્યામંદિર,નવસારી
જીજાબાઈ
શાળાઃ શેઠ આર.જે.જે હાઇસ્કુલ
કલ્પના ચાવલા
શાળાઃ રમણ બ્રધર્સ વિદ્યાલય , ઉગત
ખુદીરામ બોઝ
શાળાઃ ડીવાઈન પબ્લિક સ્કૂલ ,નવસારી (પ્રાઈમરી વિભાગ ગુજરાતી માધ્યમ)
માર્ક ઝુકરબર્ગ
શાળાઃ શેઠ આર .આર જે.જે હાઇસ્કુલ,નવસારી
પાંડુરંગ શાસ્ત્રી
શાળાઃરમણ બ્રધર્સ વિદ્યાલય , ઉગત
રવિશંકર મહારાજ
શાળાઃવિદ્યાકુંજ સ્કૂલ નવસારી(અંગ્રેજી માધ્યમ) પ્રાઈમરી વિભાગ
આર કે લક્ષ્મણ
શાળાઃ આશ્રમશાળા (અંગ્રેજી માધ્યમ) ભકતાશ્રમ હાઈસ્કૂલ
સયાજીરાવ ગાયકવાડ
શાળાઃ ડી.ડી. હાઈસ્કૂલ ફોર ગર્લ્સ,નવસારી
સ્ટીવ જોબ્સ
શાળાઃ આશ્રમશાળા (અંગ્રેજી માધ્યમ) ભકતાશ્રમ હાઈસ્કૂલ
સ્વામી રામદાસ
શાળાઃશ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય , નવસારી
થોમસ આલ્વા એડીસન
શાળાઃ શ્રી બી.એલ. પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા
તુલસીદાસ
શાળાઃ સંદીપ દેસાઈ પ્રાથમિક વિદ્યાલય , ચોવીસી