સ્થાપના: ઈ. સ. ૧૮૯૮ જમીનનું ક્ષેત્રફળ: ૬૭૬.૬૭ ચો. મી. *કુલ ભવનનું ક્ષેત્રફળ: ૭૫૦.૦૦ ચો. મી. (લાયબ્રેરીના વપરાશ માટે) * ૪૪૬.૦૦ ચો.મી. (ભાડેથી આપેલ છે) સભ્ય સંખ્યા: ૭૮૦૫ કુલ પુસ્તકો: ૧,૫૩,૫૧૨ ગુજરાતી: ૯૦,૪૯૫ હિન્દી: ૧૪,૨૩૮ સંસ્કૃત: ૬૫૫ અંગ્રેજી: ૪૬,૩૬૦ મરાઠી: ૧૬૮૦ ઊર્દૂ:૨૪ અન્યભાષાના: ૬૦ વર્તમાનપત્રો: ૧૩ ગુજરાતી: ૯ અંગ્રેજી: ૩ હિન્દી: ૧ ઓડિયો- વિડિયો: સીડી/ ડીવીડી - ૪૪૯ વિડિયો કેસેટ: ૩૪૧ ઓડિયો કેસેટ: ૧૮૮૬ શેરી પુસ્તકાલયના સભ્યો: ૧૧૬૩ સામાયિકો: ૧૨૧ ગુજરાતી:૯૧ અંગ્રેજી: ૧૭ હિન્દી: ૧૩ બાળ વિભાગ સભ્ય સંખ્યા: ૬૯૯૧ કુલ પુસ્તકો: ૩૦,૯૮૮ ગુજરાતી:૨૦,૩૦૮ અંગ્રેજી:૧૦,૦૫૨ હિન્દી: ૬૨૮ કમ્પ્યુટર ટર્મીનલ: ૯