ઉદ્દેશ, હેતુ અને ધ્યેય

ઉદ્દેશ:

શ્રી સયાજી વૈભવ જાહેર પુસ્તકાલય પોતાને એક સક્રિય અને અનન્ય સંસ્થા તરીકે સ્થાપિત કરવાનું ઉદ્દેશ્ય ધરાવે છે, જે જીવનભર શીખવાનું પ્રેરણા સ્થાન બને અને સર્વજન સુધી જ્ઞાન પ્રાપ્ત કરાવે. આ પુસ્તકાલય લોકોમાં, ખાસ કરીને બાળકોમાં, વાંચનની સંસ્કૃતિ વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે, જેથી સાહિત્ય, સંસ્કૃતિ અને વારસાને સંરક્ષિત અને સંવર્ધિત કરી શકાય. પુસ્તકાલયે પોતાને વૈશ્વિક દ્રષ્ટાંત અને આદર્શો માટેના ઉમદા વિચારોનું કેન્દ્ર છે, જે નાગરિકોના સદગુણોનો વિકાસ કરે છે તથા લોકોના ચારિત્ર્ય નિર્માણ આધ્યાત્મિક વૃદ્ધિ અને પરિવર્તન માટેના કેન્દ્ર તરીકે કાર્ય કરે છે. આ સાથે જ તે જાગૃતિ અને સામાજિક ઉત્કર્ષનું કેન્દ્ર બનવા માટે પ્રયત્નશીલ છે.

હેતુ:

શ્રી સયાજી વૈભવ જાહેર પુસ્તકાલયનો હેતુ એ છે કે તે “પુસ્તક યાત્રાધામ ” બની રહે. આ હેતુ મિશન અંતર્ગત પુસ્તકાલયે પુસ્તક અને માહિતી સેવાઓમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ રાખ્યો છે, લોકોના જીવનને વિચારોની ઉજવણી દ્વારા સમૃદ્ધ બનાવવાનો, સર્જનશીલતા અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો, અને નિઃશુલ્ક જ્ઞાન ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરે છે. આ ઉપરાંત, પુસ્તકાલય બાળકોને જીવનભર શીખવા અને જીવનકૌશલ્યમાં નિપુણ બનાવવામાં અને તેમને ગંભીર વિચારક, માહિતીના અસરકારક ઉપયોગકર્તા અને આવનારા સમયમાં નેતાઓ બનવામાં મદદ કરવા માટે કાર્યરત છે. વધુમાં, તે જ્ઞાન, સંસ્કૃતિ અને વારસાના ખજાનાની સંભાળ અને જતન માટેના સાધનો ઉપલબ્ધ કરાવવા માટે પ્રયત્નશીલ છે.

ધ્યેય:

• માનવતા સેવામાં મહાન વ્યક્તિઓને પ્રદાન કરવા
• સમુદાયના તમામ બાળકો અને પરિવારો સાથે જોડાઈને સર્જનાત્મક જોડાણો સ્થાપિત કરીને દરેક બાળકને પુસ્તકાલયના સભ્ય બનાવવા


VISION

Shree Sayaji Vaibhav Public Library envisions itself to be a proactive and unique library and inspiring beacon facilitating lifelong learining, universal access to knowledge and dedicated to inculcate reading culture among people and more particularly among children, so as to conserve and preserve literature, culture and heritage. It is also our vision to be a global model and a site of pulsating ideas for nurturing noble and virtuous citizens and to be a center of character building for the ultimate transformation, spiritual growth and evolution of people. Also it is our vision to be the center of awakening and social enlightenment.


MISSION

It is a mission of Shree Sayaji Vaibhav Public Library to be the center of “Book Pilgrimage” by achieving excellence in library and information services; by enriching life of people by celebration of ideas and promotion of creativity and innovation and by providing gateway of free access to knowledge ingrained with wisdom. It is also our mission to empower children with lifelong learning and life skills, so that they become critical thinkers, effective users of ideas and information and leaders of tommorrow. Further our mission is to make resorces available for conservatiopn and prevation of treasure, culture of knoeledge and heritage.


Goal

  • To offer great people at the service of the humanity.
  • To connect with all children and families of the neighbourhood and to see that each child is the member of the library by establishing creative linkages.