શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય એના પારદર્શક વહીવટ અને વિસ્તરણ પ્રવૃત્તિઓને કારણે રાજ્યભરમાં ખ્યાત છે અને નગર કક્ષામાં શ્રેષ્ઠ પુસ્તકાલયનો સતત સાત વાર (૧૯૮૩-૮૪,૧૯૯૩-૯૪,૨૦૦૦-૦૧,૨૦૦૭-૦૮,,૨૦૧૬-૧૭,૨૦૨૨-૨૩) એવોર્ડ જીતી એક વધુ સીમાચિહ્ન અંકિત કર્યું છે .

 


ગુજરાત સરકાર તરફથી અપાતો ગુજરાતના શ્રેષ્ઠ શહેર ગ્રંથાલયનો પ્રતિષ્ઠિત સ્વ. મોતીભાઇ અમીન ઉત્તમ ગ્રંથાલય સેવા એવોર્ડ  (રૂ.૧૦૦૦)અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર ૧૯૮૩-૮૪ ના વર્ષની કામગીરી માટે શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ, નવસારીને અમદાવાદ ખાતે યોજાયેલ સમારંભમાં પુસ્તકાલયના પ્રમુખ મહાદેવભાઈ દેસાઈ, મંત્રી પ્રવીણચંદ્ર પટેલ,ગ્રંથપાલ કિશોરભાઈ નાયકએ પુસ્તકાલયના પ્રતિનિધિ તરીકે એવોર્ડ, પ્રમાણપત્ર,સન્માન સ્વીકાર્યા હતા.

 


ગુજરાત સરકાર તરફથી અપાતો ગુજરાતના શ્રેષ્ઠ શહેર ગ્રંથાલયનો પ્રતિષ્ઠિત સ્વ. મોતીભાઇ અમીન ઉત્તમ ગ્રંથાલય સેવા એવોર્ડ  (રૂ.૫૦૦૦)અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર ૧૯૯૩-૯૪ ના વર્ષની કામગીરી માટે શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ, નવસારીને અમદાવાદ ખાતે યોજાયેલ સમારંભમાં પુસ્તકાલયના પ્રમુખ મહાદેવભાઈ દેસાઈ, મંત્રી નટવરલાલ પારેખ, ગ્રંથપાલ કિશોરભાઈ નાયકએ પુસ્તકાલયના પ્રતિનિધિ તરીકે એવોર્ડ, પ્રમાણપત્ર , સન્માન સ્વીકાર્યા હતા.


ગુજરાત સરકાર તરફથી અપાતો ગુજરાતના શ્રેષ્ઠ શહેર ગ્રંથાલયનો પ્રતિષ્ઠિત સ્વ. મોતીભાઇ અમીન ઉત્તમ ગ્રંથાલય સેવા એવોર્ડ  (રૂ.૫૦૦૦)અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર ૨૦૦૦-૦૧ ના વર્ષની કામગીરી માટે શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ, નવસારીને અમદાવાદ ખાતે યોજાયેલ સમારંભમાં પુસ્તકાલયના પ્રમુખ મહાદેવભાઈ દેસાઈ, મંત્રી જયંતિભાઈ નાયક, ઉપપ્રમુખ ડૉ.જીતેન્દ્ર જે. પરીખ, ટ્રસ્‍ટી જયપ્રકાશ મહેતા, ટ્રસ્‍ટી ઉમાબેન ભટ્ટ, ડૉ.અંજનાબેન દેસાઈ, ગ્રંથપાલ કિશોરભાઈ નાયકએ પુસ્તકાલયના પ્રતિનિધિ તરીકે એવોર્ડ, પ્રમાણપત્ર, સન્માન સ્વીકાર્યા હતા.


ગુજરાત સરકાર તરફથી અપાતો ગુજરાતના શ્રેષ્ઠ શહેર ગ્રંથાલયનો પ્રતિષ્ઠિત સ્વ. મોતીભાઇ અમીન ઉત્તમ ગ્રંથાલય સેવા એવોર્ડ  (રૂ.૫૦,૦૦૦)અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર ૨૦૦૭-૦૮ ના વર્ષની કામગીરી માટે શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ, નવસારીને અમદાવાદ ખાતે યોજાયેલ સમારંભમાં પુસ્તકાલયના પ્રમુખ મહાદેવભાઈ દેસાઈ, ઉપપ્રમુખ ડૉ.જીતેન્દ્ર જે. પરીખ, મંત્રી જયપ્રકાશ મહેતા, ગ્રંથપાલ કિશોરભાઈ નાયક, ચંદ્રિકા ઢીમ્મર, ચિત્રા નાયકએ પુસ્તકાલયના પ્રતિનિધિ તરીકે એવોર્ડ, પ્રમાણપત્ર, સન્માન સ્વીકાર્યા હતા.


ગુજરાત સરકાર તરફથી અપાતો ગુજરાતના શ્રેષ્ઠ શહેર ગ્રંથાલયનો પ્રતિષ્ઠિત સ્વ. મોતીભાઇ અમીન ઉત્તમ ગ્રંથાલય સેવા એવોર્ડ  (રૂ.૫૦,૦૦૦)અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર ૨૦૧૬-૧૭ ના વર્ષની કામગીરી માટે શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ, નવસારીને અમદાવાદ ખાતે યોજાયેલ સમારંભમાં પુસ્તકાલયના પ્રમુખ પ્રશાંતભાઈ પારેખ, પૂર્વમંત્રી ઋત્વિજ ટ્રસ્‍ટી જયપ્રકાશ મહેતા,મંત્રી ઉમાબેન ભટ્ટ, કોષાધ્યક્ષ દીપક પરીખ, ગ્રંથપાલ મેઘના કાપડિયા અને પ્રીતી સોનીએ પુસ્તકાલયના પ્રતિનિધિ તરીકે એવોર્ડ, પ્રમાણપત્ર , સન્માન સ્વીકાર્યા હતા.

 


ગુજરાત સરકાર તરફથી અપાતો ગુજરાતના શ્રેષ્ઠ શહેર ગ્રંથાલયનો પ્રતિષ્ઠિત સ્વ. મોતીભાઇ અમીન ઉત્તમ ગ્રંથાલય સેવા એવોર્ડ  (રૂ.૭૫,૦૦૦)અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર ૨૦૨૨-૨૩ના વર્ષની કામગીરી માટે શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ, નવસારીને અમદાવાદ ખાતે યોજાયેલ સમારંભમાં પુસ્તકાલયના પ્રમુખ પ્રશાંતભાઈ પારેખ, મંત્રી માધવી શાહ, કોષાધ્યક્ષ દીપક પરીખ, ગ્રંથપાલ મેઘના કાપડિયા, પ્રીતી સોની અને રાહુલ ટંડેલએ પુસ્તકાલયના પ્રતિનિધિ તરીકે એવોર્ડ, પ્રમાણપત્ર, સન્માન સ્વીકાર્યા હતા.