વ્યક્તિ વિશેષ દીર્ઘા

HALL OF FAME

હેતુ:

  • વિદ્યાર્થીઓ મહાપુરૂષોના જીવન ચરિત્રો વાંચે, વિચારે અને એમના જીવનમાંથી પ્રેરણા મેળવે.
  • બાળકોને કોઇપણ વિષયના ઉડાણમાં ઉતરી અભ્યાસ કરવાની ટેવ પડે
  • લેખન કૌશલ્ય વિકસે
  • આજના સમયમાં ખૂબ જ જરૂરી એવી પ્રેઝન્ટેશન તૈયાર કરવાની પણ તાલીમ મળે
  • ટીમવર્ડની તાલીમ મળે
  • એ દ્વારા નવસારીમાં નર-નારી રત્નોનું એક કાયમી પ્રદર્શન તૈયાર થાય, જેની ડીજીટલ નકલ પણ ઉપલબ્ધ
  • હોય. તેમજ Soft/Digital copy હંમેશ માટે ઉપલબ્ધ રહે.
  •  દર અઠવાડિયે નવસારીમાં કાયમી સ્તરે એક / બે નર-નારી રત્નોના પ્રદર્શનો ગોઠવાય જેનો તમામ જનતા અને બાળકો લાભ લઇ શકે.
  • શાળાને પણ આ પ્રદર્શનો આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને પણ બતાવી શકાય.
  • મહાપુરૂષોની જન્મ જયંતિ, પુણ્યતિથિ વેળા પણ આવા પ્રદર્શનો યોજી શકાય.

શું કામ કરવામાં આવ્યું:

  1. દરેક શાળાને ૨ / ૩ મહાપુરૂષો સૂચવવામાં આવ્યા.
  2. શાળાના દરેક વિદ્યાર્થીએ પ્રથમ તબક્કે આ મહાપુરૂષોનું જીવન વાંચવાનું હતું.
  3. જીવન ચરિત્રના પુસ્તકોના વાંચન માટે ૧ માસનો સમય આપવામાં આવ્યો હતો.
  4. વાચન પૂરૂ થયા બાદ દરેક વર્ગમાં વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી.
  5. વક્તૃત્વ સ્પર્ધા પૂરી થયા બાદ વિજેતા વિદ્યાર્થીઓએ નિબંધો પણ લખ્યા અને નિબંધ લખાયા બાદ પણ અભ્યાસ ચાલુ રાખવામાં આવ્યો.
  6. આ નિબંધો આધારિત, નિબંધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓના જુથ દ્વારા મહાપુરૂષોના જીવનની ઝાંખી કરાવતી ૫૦ સ્લાઇડ તૈયાર કરવામાં આવી, જેના દ્વારા આખરે મહાપુરૂપોનું પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું.

શાળાએ શું કર્યુ:

  • ભાગ લેનાર શાળાઓએ બે નર-નારી રત્નોનું એક પ્રદર્શન તૈયાર કર્યુ
  • દરેક પ્રદશન આશરે ૧૫ થી ૫૦ સ્લાઇડનું બનેલું છે

કોણે કર્યું:

વિદ્યાર્થઓની ટીમ દ્વારાઃ

ટીમમાં કેટલા વિદ્યાર્થી : ૧૫ થી રપ

આ પ્રદર્શનમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થયોઃ

મહાપુરૂષોના જન્મ, બાળપણ / ભણતર-શિક્ષણ, યુવાવસ્થા, પ્રેરણા ક્યાંથી મેળવી, સંઘર્ષ કરવા માટે શું કર્યું, કેવા પ્રકારની સમસ્યા તેમજ તકલીફોનો સામનો કર્યો, જીવન પરિવર્તન કેવી રીતે થયું, પ્રેરણાદાયી પ્રસંગો સામાજિક, કૌટુંબિક, રાજકીય ઉત્થાન માટે કરેલાં કાર્યો, એમનું મિશન, એમના જીવનનો સંદેશ, એમના મુખ્ય વિચારો, વ્યક્તિત્વ પહેલા / પછી, જીવનનાં અંતિમ વર્ષો, પરિવાર / વશંજ, પુત્રો / પુત્રી હાલ ક્યાં છે, શું કરે છે, જેવાં મુદ્દાઓનો સમાવેશ છે.

લાઇબ્રેરી દ્વારા શું કરવામાં આવ્યું:

  • મહાપુરૃષોની યાદી તૈયાર કરી અને શાળાને જણાવવામાં આવી
  • જીવનચરિત્રના પુસ્તકો માટે મદદ પૂરી પાડવામાં આવી
  • માર્ગદર્શન અને ચકાસણી કરવામાં આવી
  • આ રીતે પ્રદર્શન તેયાર કરવામાં આવ્યું
  • ફોટોશોપના નિષ્ણાંત દ્વારા આ પ્રદર્શનને આકર્ષક બનાવવામાં આવ્યું
  • પ્રદર્શનની એક કોપી શાળાને આપવામાં આવશે
  • લાયબ્રેરીની વેબસાઇટ પર આ ૫૩ પ્રદર્શનો મૂકવામાં આવશે (ગુજરાતી અને અંગ્રેજીમાં પણ) જેથી વિશ્વભરના લોકો એનો લાભ લઇ શકશે
  • આ પ્રદર્શન ડીજીટલ અને ફ્લેક્ષ બેનર પર એમ હાર્ડ કોપીમાં પણ તૈયાર કરવામાં આવ્યા છે

પ્રોત્સાહન અને પુરસ્કાર:

દરેક બાળકને : રૂ. ૧૦૦/-ના પુસ્તકો

દરેક ભાગ લેનાર શાળાને : રૂ. ૧૦૦૦/-ના પુસ્તકો

કુલ પુરસ્કાર : આશરે રૂ. ૩.૦૦ લાખ

ભાગ લેનાર દરેક બાળકો અને શાળાને પ્રમાણપત્રો

સયાજી વૈભવ લાયબ્રેરી દ્વારા હોલ ઓફ ફેમ કાર્યક્રમનો પ્રદર્શન અને સમાપન સમારોહ :

 


ડો. એ.પી.જે. અબ્દુલ કલામ

શાળાઃ ડી.ડી. હાઈસ્કૂલ ફોર ગર્લ્સ

ઝવેરચંદ મેઘાણી

શાળાઃધી ડી કે ટાટા હાઈસ્કૂલ , નવસારી

આલ્બર્ટ આઇન્સ્ટાઇન

શાળાઃ વિદ્યાકુંજ સ્કૂલ નવસારી(અંગ્રેજી માધ્યમ) પ્રાઈમરી વિભાગ

આર્કિમીડીઝ

શાળાઃ પ્રભુપ્રેમી વિદ્યાલય , ડુંગરી

ભગત સિંહ

શાળાઃ  નગર પ્રાથમિક કન્યાશાળા નં.૧, નવસારી

ભગિની નિવેદિતા

શાળાઃ બાઈ નવજબાઈ ટાટા ગર્લ્સ હાઇસ્કુલ, નવસારી

ભગવાન બુદ્ધ

શાળાઃ બાઈ નવજબાઈ ટાટા ગર્લ્સ હાઇસ્કુલ, નવસારી

બિલ ગેટ્સ

શાળાઃ શ્રી સરદાર પટેલ વિદ્યાભવન

ધીરૂભાઈ અંબાણી

શાળાઃ સર કાવસજી જહાંગીર નવસારી જરથોસ્તી મદ્રેસા

ડૉ.હેડગેવાર

શાળાઃ  શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય , નવસારી

જમશેદજી ટાટા

શાળાઃ  શ્રી સરસ્વતી વિદ્યામંદિર,નવસારી

જીજાબાઈ

શાળાઃ શેઠ આર.જે.જે હાઇસ્કુલ

કલ્પના ચાવલા

શાળાઃ રમણ બ્રધર્સ વિદ્યાલય , ઉગત

ખુદીરામ બોઝ

શાળાઃ ડીવાઈન પબ્લિક સ્કૂલ ,નવસારી (પ્રાઈમરી વિભાગ ગુજરાતી માધ્યમ)

માર્ક ઝુકરબર્ગ

શાળાઃ  શેઠ આર .આર જે.જે  હાઇસ્કુલ,નવસારી

પાંડુરંગ શાસ્ત્રી

શાળાઃરમણ બ્રધર્સ વિદ્યાલય , ઉગત

રવિશંકર મહારાજ

શાળાઃવિદ્યાકુંજ સ્કૂલ નવસારી(અંગ્રેજી માધ્યમ) પ્રાઈમરી વિભાગ

આર કે લક્ષ્મણ

શાળાઃ આશ્રમશાળા (અંગ્રેજી માધ્યમ) ભકતાશ્રમ હાઈસ્કૂલ

સયાજીરાવ ગાયકવાડ

શાળાઃ ડી.ડી. હાઈસ્કૂલ ફોર ગર્લ્સ,નવસારી

સ્ટીવ જોબ્સ

શાળાઃ  આશ્રમશાળા (અંગ્રેજી માધ્યમ) ભકતાશ્રમ હાઈસ્કૂલ

સ્વામી રામદાસ

શાળાઃશ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય , નવસારી

થોમસ આલ્વા એડીસન

શાળાઃ શ્રી બી.એલ. પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા

તુલસીદાસ

શાળાઃ સંદીપ દેસાઈ પ્રાથમિક વિદ્યાલય , ચોવીસી

અબ્રાહમ લિંકન

શાળાઃ સર જે .જે હાઈસ્કૂલ(અંગ્રેજી માધ્યમ) નવસારી

ચાણક્ય

શાળાઃ શેઠ પી.એચ વિદ્યાલય

સર સી.વી.રામન

શાળાઃ શેઠ આર.જે.જે. પ્રાઈમરી હાઈસ્કૂલ

દાદાભાઈ નવરોજી

શાળાઃઆશ્રમશાળા (અંગ્રેજી માધ્યમ) ભકતાશ્રમ હાઈસ્કૂલ

ગેલીલિયો

શાળાઃ બાઈ નવજબાઈ ટાટા અંગ્રેજી માધ્યમ સ્કૂલ નવસારી

હેમચંદ્રાચાર્ય

શાળાઃ હેમાલી પ્રાઈમરી અને મોડર્ન સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) કબીલપોર

ઇન્દિરા ગાંધી

શાળાઃ શ્રીમતી ના.ચી.શાહ અને શ્રી ચી.ના.શાહ પ્રાથમિક વિભાગ,મરોલી

જગદીશચંદ્ર બોઝ

શાળાઃ શ્રી સરસ્વતી ઉચ્ચતર માધ્યમિક વિદ્યામંદિર

જમશેદજી જીજીભોય

શાળાઃ સર જે .જે હાઈસ્કૂલ(અંગ્રેજી માધ્યમ) નવસારી

જે.આર.ડી ટાટા 

શાળાઃબાઈ નવજબાઈ ટાટા અંગ્રેજી માધ્યમ સ્કૂલ નવસારી

કિરણ બેદી

શાળાઃ શ્રી સી.એલ. પારીખ સ્કૂલ

લાલા લજપતરાઈ

શાળાઃબાઈ નવજબાઈ ટાટા અંગ્રેજી માધ્યમ સ્કૂલ નવસારી

લતા મંગેશકર

શાળાઃરમણ બ્રધર્સ વિદ્યાલય , ઉગત

લોકમાન્ય તિલક

શાળાઃશ્રી બી.એલ. પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા

મહર્ષિ અરવિંદ

શાળાઃ શ્રીમતી ના.ચી.શાહ અને શ્રી ચી.ના.શાહ પ્રાથમિક વિભાગ,મરોલી

માઈકલ ફેરાડે

શાળાઃ શેઠ એચ.સી.પારેખ નવસારી હાઈસ્કૂલ

નરસિંહ મેહતા

શાળાઃ  સર કાવસજી જહાંગીર નવસારી જરથોસ્તી મદ્રેસા

ન્યૂટન

શાળાઃ ડીવાઈન પબ્લિક સ્કૂલ ,નવસારી (પ્રાઈમરી વિભાગ ગુજરાતી માધ્યમ)

પન્નાલાલ પટેલ

શાળાઃ શેઠ એચ.સી.પારેખ નવસારી હાઈસ્કૂલ

પ્રેમાનંદ

શાળાઃબાઈ નવજબાઈ ટાટા અંગ્રેજી માધ્યમ સ્કૂલ નવસારી

રાણી લક્ષ્મીબાઈ

શાળાઃહેમાલી પ્રાઈમરી અને મોડર્ન સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) કબીલપોર

સમ્રાટ અશોક

શાળાઃ પ્રભુપ્રેમી વિદ્યાલય,ડુંગરી

સરદાર પટેલ

શાળાઃ શ્રી બી.એલ.પારીખ પ્રાથમિક શાળા

સિધ્ધરાજ જયસિંહ

શાળાઃશ્રી સરસ્વતી ઉચ્ચતર માધ્યમિક વિદ્યામંદિર

સુનીતા વિલિયમ્સ

શાળાઃસંદીપ દેસાઈ પ્રાથમિક વિદ્યાલય , ચોવીસી

સ્વામી દયાનંદ સરસ્વતી

શાળાઃ ડીવાઈન પબ્લિક સ્કૂલ ,નવસારી (અંગેજી માધ્યમ)

તાત્યા ટોપે

શાળાઃ ધી ડી કે ટાટા હાઈસ્કૂલ , નવસારી

વીર સાવરકર

શાળાઃ શેઠ શેઠ આર.જે.જે હાઇસ્કુલ,નવસારી

વિલિયમ શેક્સપિયર

શાળાઃઆશ્રમશાળા (અંગ્રેજી માધ્યમ) ભકતાશ્રમ પ્રાઈમરી હાઈસ્કૂલ

પંડિત દીનદયાળ

શાળાઃ શ્રી બી.એલ.પારીખ પ્રાથમીક શાળા, શ્રી સી.એલ.પારીખ પ્રાથમીક સ્કુલ

 

 

 

હોલ ઓફ ફેમ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમો