(૧) રમતો ઉપલબ્ધ કરાવી

(૨) પુસ્તકપ્રદર્શન

(૩) પુસ્તકની ઉપયોગિતા અંગે અને લક્ષ્ય અંગે જાગ્રત કરવા તેમજ  પ્રતિષ્ઠિત વિદ્વાન વક્તાઓ સાથે ગોષ્ઠિ.

(૪) ગમતાં પુસ્તકોની વાતો અને એના પર ચર્ચા વગેરે કરાવ્યા.

૧૧ જેટલા વિસ્તારોના ૬૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પુસ્તકાભિમુખ થયા અને લાઇબ્રેરીના સભ્ય બની વાચનયાત્રામાં સામેલ થયા. ૨૦૦૯ના વેકેશન દરમ્યાન ‘ચાલો વાંચીએ ચાલો લાઈબ્રેરી’માં અભિયાન અંતર્ગત ૮૦૧ બાળકોએ ૨૫,૦૦૦ પુસ્તકો વાંચ્યાં. ૨૧ બાળકોએ ૧૦૦થી વધુ પુસ્તકો વાંચ્યાં. બાળકોને નોટેબુકો અને પુસ્તકો પુરસ્કાર તરીકે આપ્યાં.

 

વેકેશન વાંચન ઉત્સવ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમો