મહિનાના પાંચમાં શનિવારે (અથવા જાહેર રજાઓના દિવસે) સાંપ્રત સમયની અગત્યની રાષ્ટ્રીય-સામાજીક-સાંસ્કૃતિક સમસ્યાઓ પર નાગરિકો વિચારતા થાય, પોતાના વિચારો રજૂ કરે, અને એક સ્વસ્થ તંદુરસ્ત લોકમતનું નિર્માણ થાય એ માટે જાન્યુઆરી ૨૦૧૦ થી વિચારમંથનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

વિચાર મંથન અંતર્ગત યોજાયેલ કાર્યક્રમો