14/12/2024 : વક્તાઓ – બેબી મિશ્રા, રુદ્ર દેસાઈ,હિરલ ભરવાડ, મયંક ધોડકે.

Dec 14, 2024

૧). વક્તા : બેબી રોહિતકુમાર મિશ્રા

પુસ્તક : સમુદ્ર સફર

લેખક : મહેન્દ્ર મેઘાણી

શાળા : શ્રી વી.વી.પી.પી. વિદ્યાલય, કસ્બાપાર

૨). વક્તા : રુદ્ર ચેહરાભાઈ દેસાઈ

પુસ્તક : વિધાર્થી

લેખક : હરીશ પારેખ

શાળા : શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય

3). વક્તા : હિરલ ધનાભાઈ ભરવાડ

પુસ્તક : વિજ્ઞાનના અદભૂત ચમત્કારો

સંકલન: વિનોદ એ.પડધરીયા

શાળા : નગર પ્રાથમિક કન્યાશાળા નં-૧

૪). વક્તા : મયંક વિજયભાઈ ધોડકે

પુસ્તક : ભારતના શ્રેષ્ઠ શૂરવીરો

લેખક : નટવર પટેલ

શાળા : સર સી.જે.એન.ઝેડ. મદ્રેસા હાઈસ્કૂલ