13/08/2022 : વક્તાઓ – માધવી ટંડેલ, રિંકલ સુથાર, પ્રત્યુષ વાઘવાણી, ધ્રુવ કંસારા

Aug 13, 2022

૧).  વક્તા : માધવી રાજેશભાઈ ટંડેલ

પુસ્તક : દિવાસ્વપ્ન

લેખક : ગિજુભાઈ બધેકા

શાળા : બાઈ નવાજબાઈ ટાટા ગર્લ્સ હાઇસ્કૂલ, નવસારી

૨). વક્તા : રિંકલ દિનેશભાઈ સુથાર

પુસ્તક : ભારતના 75 જાંબાઝ વીર સૈનિકો

લેખક : રાજ ભાસ્કર

શાળા : શ્રી ચી.લ.પરીખ પ્રાથમિક શાળા, મંકોડીયા, નવસારી.

3).  વક્તા : પ્રત્યુષ મુકેશભાઈ વાઘવાણી

પુસ્તક : મહાન શરીર વિજ્ઞાની હરગોવિંદ ખુરાના

લેખક : પોપટલાલ મંડલી

શાળા : S.G.M. Shiroya English Medium School, Navsari

૪). વક્તા : ધ્રુવ હેમાંશુભાઈ કંસારા

પુસ્તક : ચૌહાણ વંશનો મહાન યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ

લેખક : હનીફ એ. સમાણા

શાળા : શેઠ આર.જે.જે. સ્કૂલ, નવસારી