11/09/2021 : વક્તાઓ – યશ્વી પટેલ, પ્રિયેશ વાસજારિયા

Sep 11, 2021

૧). વક્તા : યશ્વી પટેલ

પુસ્તક :  શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન

લેખક : જયદેવ એલ. દવે

શાળા : અસ્પી કન્યા વિદ્યાલય ખાનગી પ્રાથમિક, આંતલિયા,બીલીમોરા

૨). વક્તા :  પ્રિયેશ વાસજારિયા

પુસ્તક : ધ રેસ ઓફ માય લાઈફ – મિલ્ખા સિંહ

લેખક : મિલ્ખા સિંહ

શાળા : શ્રી સરસ્વતી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યામંદિર, નવસારી