૧). વક્તા : પ્રીયાંશી ગાંધી
પુસ્તક : How I Taught My Grandmother to Read
લેખક : Sudha Murty
શાળા : Podar International School, Navsari
૨). વક્તા : પરિક્ષિત સતીષ પટેલ
પુસ્તક : ટી.વી. નહિં ટી.ટી જુઓ
લેખક : હની સહાયતા
શાળા : ભકતાશ્રમ આશ્રમશાળા , નવસારી
૩). વક્તા : અર્શિન ઈન્તેખાબ અનસારી
પુસ્તક : વાંચવું તો જોઈએ જ…
લેખક : મુકેશ દલાલ
શાળા : ડી.ડી. ગર્લ્સ હાઇસ્કૂલ, નવસારી
૪). વક્તા : નવઘણ નરસિંહભાઈ બારોડ
પુસ્તક : જીવનમાં કોઈપણ ક્ષેત્રમાં તમે સફળતા પ્રાપ્ત કરી શકો
લેખક : મોહમ્મદ માંકડ
શાળા : શ્રી વી.વી.પી.પી.વિદ્યાલય, કસ્બાપાર