૧).વક્તા : યશશ્રી ગુરુદત રારાવિકર
પુસ્તક : ભારતરત્નવીર સાવરકર
લેખક : અશોક ઠાકોર
શાળા : શેઠ આર.જે.જે.પ્રાથમિક શાળા
૨). વક્તા : ફઝીલાબાનુ ઈમરાન મલેક
પુસ્તક : દ્રષ્ટાંતકથાઓ
લેખક : નાનાભાઈ ભટ્ટ
શાળા : ઘી ડી. કે. ટાટા બોયઝ હાઈસ્કૂલ, નવસારી
૩).વક્તા : યુગ ભાવેશભાઈ સુવાગીયા
પુસ્તક : 20મી સદીની અજાયબ ઘટનાઓ
લેખક : યોગેન્દ્ર જાની
શાળા : ગુરુકુળ વિદ્યામંદિર,સૂપા.
૪).વક્તા : યુવરાજ પુરોહિત
પુસ્તક : ગીતા નવી નજરે
લેખક : નગીનદાસ સંઘવી
શાળા : Bai Navajbai TATA English Medium School, Navsari.