૧). વક્તા : સૌમ્ય વી. ત્રિવેદી
પુસ્તક : ભારતનાં ૭૫ વિજ્ઞાનીઓ અને વૈજ્ઞાનિક ઘટનાઓ
લેખક : હર્ષ મેસવાણિયા
શાળા : ડિવાઈન પબ્લીક શાળા,નવસારી
૨). વક્તા : દીર્ઘમ ભૂપેન્દ્રસિંહ રાઠોડ
પુસ્તક : પ્લાસ્ટિક એક જોખમી પ્રેમ
લેખક : સ્વાતિ દેસાઈ
શાળા : એ.બી.હાઈસ્કૂલ,નવસારી
3). વક્તા : યશશ્રી દિપકભાઈ લુહાર
પુસ્તક : યશસ્વી વિદ્યાર્થી જીવન અને સ્વામી વિવેકાનંદ
લેખક : પ્રો. જ્યોતિબેન થાનકી
શાળા : V.S.G. International School
૪). વક્તા : દિવ્યાની બકુલભાઈ રાઠોડ
પુસ્તક : જીવન ધડતરના પ્રેરક પ્રસંગો
લેખક : હરીશચંદ્ર
શાળા : સર.સી.જે.એન.ઝેડ. મદ્રેસા હાઈસ્કૂલ