૧). વક્તા : સિફાબાનું જાવિદ શેખ
પુસ્તક : પહેલા લક્ષ્ય નક્કી કરો
લેખક : જોગિન્દર સિંહ
શાળા : બાઈ નવાજબાઈ ટાટા ગર્લ્સ હાઇસ્કૂલ, નવસારી
૨). વક્તા : ઝેબા સરફુદ્દીન શેખ
પુસ્તક : પુરુષાર્થ કથાઓ
લેખક : મુકુલ કલાર્થી
શાળા : શેઠ એચ. સી.પારેખ નવસારી હાઇસ્કૂલ, નવસારી
3). વક્તા : વ્રજ જીજ્ઞેશભાઈ પટેલ
પુસ્તક : My Gita
લેખક : Devdutt Pattanaik
શાળા : S.G.M. Shiroya English Medium School, Navsari
૪). વક્તા : નકુલ કમલેશકુમાર રાઠોડ
પુસ્તક : ભગત સિંહ
લેખક : અનંત પાઈ
શાળા : ભકતાશ્રમ આશ્રમશાળા , નવસારી