વાચન પ્રવૃત્તિ વિકસે અને પુસ્તકના વાચન અને ન વાંચનાર વચ્ચે જ્ઞાનસંગમ રચાય એ હેતુથી અહીં મહિનાના દર શનિવારે વડીલો, મહિલાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ બાળકો માટે મને ગમતું પુસ્તક વાર્તાલાપ છેલ્લા પંદર વર્ષથી યોજાય છે.આ પ્રવૃત્તિ હેઠળ વિદ્વાન વાચકો દ્વારા પોતાને મનગમતાં પુસ્તક પર વક્તવ્ય આપવામાં આવે છે.