14/09/2024 : વક્તાઓ – ખુશી મોદી, અક્ષરા જૈન, હર્ષિત વિશ્વકર્મા, કિરણ પરમાર.

Sep 14, 2024

૧). વક્તા : ખુશી જીગરભાઈ મોદી

પુસ્તક : ઉર્જા બચાવ – આજ અને આવતી કાલ

લેખક : ધવલ પટેલ

શાળા : શેઠ એચ. સી. પારેખ નવસારી હાઈસ્કૂલ

૨). વક્તા : અક્ષરા રાજકુમાર જૈન

પુસ્તક : શિક્ષક – જ્ઞાન અને સંસ્કારના પિતામહ

લેખક : રાજ ભાસ્કર

શાળા : બાઈ નવાજબાઈ તાતા ગર્લ્સ હાઇસ્કૂલ

૩). વક્તા : હર્ષિત વિજય વિશ્વકર્મા

પુસ્તક : મારી જીવનયાત્રા – શાશ્વત મૂલ્યોની અનોખી વાત

લેખક : એ.પી.જે. અબ્દુલ કલામ

શાળા : વિદ્યાકુંજ પ્રાથમિક શાળા

૪). વક્તા : કિરણ કનાભાઈ પરમાર

પુસ્તક : જસ્ટ ઈમેજિન

લેખક : મીત દાણીધારિયા

શાળા : ડી.ડી. હાઈસ્કૂલ ફોર ગર્લ્સ (પ્રાથમિક વિભાગ )