૧). વક્તા : નંદિની ચિત્તે
પુસ્તક : જીત તમારી મુઠ્ઠીમાં – તમારી અંદરનો વિજેતા
લેખક : શશી આનંદ
શાળા : શેઠ એચ. સી. પારેખ, નવસારી હાઈસ્કૂલ
૨). વક્તા : ધ્રુવ રાઠોડ
પુસ્તક : નારાયણ મૂર્તિ – મૂલ્યોના જતનની અનોખી સફર
લેખક : એન. ચોક્કન
શાળા : સાધના વિદ્યાલય, જાગૃતિનગર, શ્યામનગરની પાછળ, વિજલપુર