6ગુજરાતી સાહિત્ય પરિષદના સહયોગથી ઓક્ટોબર ૨૦૦૯ થી સર્જક સાથે સંવાદ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સર્જકો પોતાની કૃતિ રજુ કરે કરે છે અને અનુભવી સર્જક દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. આ કાર્યક્રમ પણ નિયમિત પણે દર મહિનાના બીજા શનિવારે યોજવામાં આવે છે.