સાહિત્ય, કલા, પ્રવાસ, સામાજીક વગેરે ક્ષેત્રના નિષ્ણાતો સાથે સંવાદ સાધીને નવું જાણવું, માર્ગદર્શન મેળવવું અને એમની કારકિર્દીને સમજવી એ હેતુથી સંવાદ શૃંખલાનું આયોજન થાય છે. જે તે વિષયના તજજ્ઞો પોતાના જ્ઞાનથી માહિતીસભર સંવાદ સાધીને શ્રોતાઓને તરબોળ કરતા હોય છે. યુટ્યુબના માધ્યમથી આ સંવાદ હજારો શ્રોતાઓ માણે છે.