“વાચન વૈવિધ્ય” શ્રેણી દ્વારા વાચકોમાથી ઘણા વાચકો મનનીય, ચિંતનીય, વાચનીય, સાહિત્યનો પરિચય શોર્ટ વીડિયો દ્વારા કરાવે છે. ભૌગોલિક સીમા વગર, ભાષાના બંધનો વગર સુંદર સાહિત્યનો પરિચય વધુ વાચકો સુધી પહોંચાડવામાં વાચક જ મદદરૂપ થાય છે.