સંસ્થા ઉત્કૃષ્ટ જ્ઞાની વાચકોને પ્રબુધ્ધ વાચકો તરીકે સન્માને છે અને તેઓને ગમે ત્યારે ગમે તે સ્થળે કોઇપણ પુસ્તક ગમે તો, તે પુસ્તક પુસ્તકાલય માટે ખરીદવાનો અધિકાર આપે છે. આવા પ્રબુધ્ધ વાચકો આ પુસ્તક વાંચી, પુસ્તકાલયને પરત કરી પુસ્તક કિંમત પરત મેળવી શકે છે.