પ.પૂ. નારાયણ દેસાઇની અધ્યક્ષતામાં નવસારીમાં સુંદર રીતે સાહિત્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વિચારગોષ્ઠિ, શાળાઓમાં મેળાવડા, ગ્રંથયાત્રાઓ અને ‘પુસ્તક અધ્યયન અનુશીલન’ પ્રોજેક્ટનો સાફલ્ય સમાપન સમારોહ અને પુસ્તક અંગે વાર્તાલાપો યોજાયા.

સાહિત્ય યાત્રા અંતર્ગત યોજાયેલ કાર્યક્રમો