પ્રથમ પાનુ » સાહિત્ય સ્પર્ધા    
સાહિત્ય સ્પર્ધા:

ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારી ખાતે ભરાયેલ ૪૫માં અધિવેશન નિમિત્તે નિબંધ, કાવ્ય અને વાર્તા સ્પર્ધાઓનું આયોજન.

ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૫મું અધિવેશન ડીએમ્બર ૨૦૦૯માં નવસારીના આંગણે યોજાઇ ગયું ત્યારે નવસારી અને આસપાસના ક્ષેત્રમાં સાહિત્યનું વાતાવરણ નિર્માણ કરવા નિબંધ, કાવ્ય, વાર્તા સ્પર્ધાઓનું આયોજન થયું. શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓના અને સર્વજન માટેની એમ ત્રણ વિભાગમાં કુલો ૩૭૨ જેટલી કૃતિઓ મળી.

નિબંધના વિષયો:
ગાંધીજીની માતૃભાષા માટે કૂચ.#x0AAA;ની ડોટ કોમ અને
-ઋષિઓના-ઋષિઓના એસ.એમ.એસ. એ ખૂબ રસ જગાવ્યો.