વિદ્યાર્થીઓને કારર્કીદી માર્ગદર્શન માટે માહિતી વિભાગ શરૂ

Mar 30, 2018

વિદ્યાર્થીઓને કારર્કીદી માર્ગદર્શન અને પસંદગી માટે માહિતી આપવા માટે એક અલગ કેરીયર કોર્નર વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.