બાળકો દ્વારા, બાળકો અને સૌને માટેના પુસ્તકાલયો, વાચન પ્રવૃત્તિને વેગ આપવા અને તે પણ ખાસ કરીને પસ્તકો બાળકોને સરળતાથી મળી રહે તે માટે નવસારીની જુદી જુદી શેરીઓમાં ૧૧ શેરી પુસ્તકાલયની સાહિત્ય પરિષદના અધિવેશનની પૂર્વસંધ્યાએ (તા.૨૪-૧૨-૨૦૦૯) નવસારીમાં શરૂ કરવામાં આવ્યા.