શ્રી હર્ષદ શાહ લિખિત ‘શિક્ષણ ચેતના’ પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ પણ અહીં યોજાયો હતો. શ્રી ઇન્તેખાબ અન્સારી લિખિત ‘શિક્ષણના સાંપ્રત પ્રવાહો’ પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ પણ અહીં યોજાયો હતો.